20 ઓગસ્ટે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી, સેન્સેક્સ 628 અંક વધીને 77,537 પર અને નિફ્ટી 153 અંક વધીને 24,231 પર બંધ થયો. તમામ સેક્ટરમાં ખરીદી રહી, મીડિયા ઇન્ડેક્સ 2% અને રિયલ્ટી 1.4% વધ્યો. US ટ્રેઝરીના હસ્તક્ષેપથી બજારને રાહત મળી, પરંતુ ક્રૂડ ઓઇલ અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે સાવધાની યથાવત છે.
શેરબજારમાં હરિયાળી, નિફ્ટી 24,200 ઉપર બંધ
Source: News18 Gujarati