કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 8મા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થાય તો પણ તેમને એરિયર મળશે. NFIRના પ્રમુખ બી.સી. શર્માએ જણાવ્યું કે એરિયરની ગણતરી 1 જાન્યુઆરી, 2026થી થશે. જો સરકાર એપ્રિલ 2027માં લાગુ કરે તો 15 મહિનાનું એરિયર મળશે.
8મા પગાર પંચમાં વિલંબ છતાં એરિયર મળશે
Source: Zee 24 Kalak