કંગનાનો દર્દનાક ખુલાસો: પિતાએ બહેનને ૧ રૂપિયામાં વેચી

કંગનાનો દર્દનાક ખુલાસો: પિતાએ બહેનને ૧ રૂપિયામાં વેચી

એક્ટ્રેસ કંગના શર્માએ પોડકાસ્ટમાં જણાવ્યું કે તેમના પિતાએ બહેનને એક રૂપિયામાં વેચી દીધી હતી. બહેનના લગ્ન ૧૫-૧૬ વર્ષની ઉંમરે થયા હતા, જ્યાં તેને દુર્વ્યવહાર સહન કરવો પડ્યો. બાદમાં બીજા લગ્ન બાદ તેને ટીબી અને કેન્સર થયું, જેના કારણે તેનું મોત થયું.

Source: Zee 24 Kalak

More in Entertainment

Read the live feed on ZapIndies