ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જિના રોડ્રિગ્ઝે 11 ઓગસ્ટે પોર્ટુગલના ઘરે સાદગીથી લગ્ન કર્યાં, પરંતુ આ લગ્નમાં જ્યોર્જિનાએ ₹7.18 અબજ ($75 મિલિયન)ની ચોપાર્ડ જ્વેલરી પહેરી હતી. બંને ગુચીના કપડાંમાં સજ્જ હતા, જે બ્રાન્ડના સ્ટોરમાં જ તેમની પહેલી મુલાકાત થઈ હતી. લગ્નમાં માત્ર તેમના પાંચ બાળકો હાજર રહ્યા હતા.
રોનાલ્ડો-જ્યોર્જિનાના લગ્નમાં ₹7.18 અબજના દાગીના
Source: Divya Bhaskar