બોલિવુડ અભિનેત્રી નિધિ અગ્રવાલે સટ્ટાબાજી એપ્લિકેશનોના પ્રમોશન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજરી આપી અને ચાર કલાક પૂછતાછ બાદ પરત ફરી. EDએ તેમના નાણાકીય વ્યવહારો, પ્રમોશનલ કરારો અને હવાલા ચેનલો દ્વારા મળેલી રકમ અંગે પૂછપરછ કરી. આ પહેલા પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત અન્ય સેલિબ્રિટીઓની પણ પૂછપરછ થઈ ચૂકી છે.
નિધિ અગ્રવાલ ED સમક્ષ 4 કલાક પૂછતાછ બાદ પરત
Source: TV9 Gujarati