બોલિવૂડ અભિનેતા ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ જણાવ્યું કે સુનિતા આહૂજાએ છૂટાછેડાની અરજી સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. અગાઉ સુનિતાએ ગોવિંદા પર ચીટિંગ અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના આરોપ લગાવ્યા હતા. મેનેજરે ચાહકોને ગભરાવાને બદલે ખુશ થવાની અપીલ કરી છે.
ગોવિંદા-સુનિતાના લગ્નજીવનમાં નવો વળાંક, છૂટાછેડાની અરજી પાછી ખેંચી
Source: VTV Gujarati