ભાવનગર નકલી દારૂકાંડમાં કોર્ટે 13 આરોપીઓના 10 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. આ કાંડમાં 7 લોકોના મોત થયા છે અને 18 લોકો સારવાર હેઠળ છે. પોલીસ મિથેનોલના સ્ત્રોત અને નકલી સ્ટીકરોની સપ્લાય ચેન શોધવા પૂછપરછ કરશે.
ભાવનગર નકલી દારૂકાંડ: 13 આરોપીઓના 10 દિવસના રિમાંડ મંજૂર
Source: Gujarat First