ભાવનગર ઝેરી દારૂ કાંડ: લોહીમાં મળ્યું મિથેનોલ

ભાવનગર ઝેરી દારૂ કાંડ: લોહીમાં મળ્યું મિથેનોલ

ભાવનગરમાં નકલી વિદેશી દારૂ પીધા બાદ સાત લોકોના મોત થયા છે અને 39 લોકો સારવાર હેઠળ છે. પોલીસે જાહેર કરેલા બ્લડ સેમ્પલના રિપોર્ટમાં મૃતકો અને દર્દીઓના લોહીમાં મિથેનોલ અને ઇથેનોલ મળી આવ્યા છે. આ મામલે 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને તપાસ ચાલી રહી છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies