વાસરડામાં પાણીની કટોકટી: 35 પરિવારો તરસ્યા

વાસરડામાં પાણીની કટોકટી: 35 પરિવારો તરસ્યા

વાવ તાલુકાના વાસરડા ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ભારતમાલા રોડના કામ દરમિયાન મુખ્ય પાઇપલાઇન તૂટતાં 30થી 35 પરિવારો પાણીથી વંચિત છે. શાળામાં ટેન્કરથી પાણી લાવવું પડી રહ્યું છે. રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને અરજી આપીને તાત્કાલિક સમારકામની માગ કરી છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies