અમદાવાદમાં જ્વેલર્સ સાથે 4.45 કરોડની છેતરપિંડી કરનાર મહાઠગ પરિવાર ઝડપાયો

અમદાવાદમાં જ્વેલર્સ સાથે 4.45 કરોડની છેતરપિંડી કરનાર મહાઠગ પરિવાર ઝડપાયો

અમદાવાદમાં EoWએ મોટા બિલ્ડર હોવાનો દેખાવ કરી જ્વેલર્સ પાસેથી રૂ. 4.45 કરોડના હીરા-સોનાના દાગીના લઈ છેતરપિંડી કરનાર અનિલ વિભાણી અને તેના પરિવારના ચાર સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓ સામે અગાઉ પણ 15 કરોડની છેતરપિંડીના ગુના નોંધાયા છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies