વલસાડ: ચોરોએ પોલીસને ફોન કરીને બોલાવી, પકડાયા

વલસાડ: ચોરોએ પોલીસને ફોન કરીને બોલાવી, પકડાયા

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 19 ઓગસ્ટે બે ચોરો જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી વખતે પોલીસ હેલ્પલાઇન 112 પર ફોન કરીને પોલીસને બોલાવી હતી. પોલીસે તેમની પાસેથી 18 હજાર રૂપિયાના દાગીના સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ દિનેશ પાઠક અને વિપીન પાઠક મહારાષ્ટ્રમાં રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશના છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies