કેન્દ્ર સરકારે ખાંડની સંગ્રહખોરી રોકવા જથ્થાબંધ વપરાશકર્તાઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરી છે. 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી તેઓ મહત્તમ 15 દિવસના વપરાશ જેટલી ખાંડ જ રાખી શકશે. આ નિયમ કન્ફેક્શનરી, સોફ્ટ ડ્રિંક અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓને લાગુ પડશે.
ખાંડ સંગ્રહ પર સરકારની મર્યાદા, 15 દિવસનો જ સ્ટોક રાખી શકાશે
Source: Gujarati Jagran