પાકિસ્તાનના આયોજનમંત્રી અહસાન ઇકબાલે જાહેરાત કરી છે કે મહમદ અલી ઝીણાની ક્ષયરોગની બીમારી છુપાવનાર બે પારસી ડૉક્ટરો, ડૉ. જાલ રતનજી પટેલ અને ડૉ. જાલ દિબુને 'નિશાન-એ-કાઈદ-એ-આઝમ' માટે નામાંકિત કરાયા છે. આ રહસ્યને ઇતિહાસની દિશા બદલનારું માનવામાં આવે છે.
ઝીણાની બીમારી છુપાવનાર ડૉક્ટરોને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન
Source: BBC Gujarati