રાજપાલ યાદવે 250 કરોડના નુકસાનનો દાવો કર્યો

રાજપાલ યાદવે 250 કરોડના નુકસાનનો દાવો કર્યો

બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે છેલ્લા 13 વર્ષમાં તેમને 200થી 250 કરોડ રૂપિયાનું અંગત નુકસાન થયું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 16.61 કરોડ રૂપિયાની લોન ન ચૂકવવા બદલ તેમના પૈતૃક ઘરની હરાજીની નોટિસ જારી કરી છે. અભિનેતાએ કહ્યું કે તે બધાનું દેવું ચૂકવશે.

Source: Divya Bhaskar

More in Entertainment

Read the live feed on ZapIndies