ભારતના 24 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારે ગાલે ટેસ્ટમાં શ્રીલંકા સામે 10 વિકેટ ઝડપીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. બેટર બનવા આવેલા માનવને કોચ ધીરજ શર્માએ તેના કાંડાના જોરે ઘાતક બોલર બનાવ્યો. બે ટેસ્ટમાં 17 વિકેટ સાથે તે પ્લેયર ઓફ ધ સિરીઝનો દાવેદાર છે.
માનવ સુથારની 10 વિકેટ, ગાલે ટેસ્ટમાં શ્રીલંકા સામે કમાલ
Source: Gujarat Samachar