ભારતીય ટીમ કોલંબોમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ફેરફાર કરી શકે છે. મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર સારાંશ જૈનને ડેબ્યૂ કરાવવાની શક્યતા છે, જેના કારણે કુલદીપ યાદવને બહાર બેસવું પડી શકે છે. ગાલે ટેસ્ટમાં કુલદીપે માત્ર એક વિકેટ લીધી હતી, જ્યારે માનવ સુથારે 10 વિકેટ ઝડપી હતી.
સારાંશ જૈનની બીજી ટેસ્ટમાં એન્ટ્રી, કુલદીપ બહાર?
Source: Zee 24 Kalak