ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં 66 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરની 68 અડધી સદીની બરાબરી કરી છે. રૂટે માત્ર 167 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે સચિને 200 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તેણે કેપ્ટન તરીકે 42મી વખત 50+ રન બનાવીને ક્લાઈવ લોયડને પાછળ છોડી દીધો છે.
જો રૂટે સચિનના ટેસ્ટ રેકોર્ડની બરાબરી કરી
Source: ABP Asmita