લોર્ડ્સમાં ફરી લહેરાયા શર્ટ, દાદા સ્ટાઈલમાં ઉજવણી

લોર્ડ્સમાં ફરી લહેરાયા શર્ટ, દાદા સ્ટાઈલમાં ઉજવણી

ભારતની મિક્સ ડિસેબિલીટી ક્રિકેટ ટીમે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને 118 રનથી હરાવ્યા બાદ સૌરવ ગાંગુલીની 2002ની યાદગાર ઉજવણીની યાદ તાજી કરાવી. ખેલાડીઓએ બાલ્કનીમાં શર્ટ લહેરાવીને જીતની ઉજવણી કરી. ભારતે 206 રન બનાવ્યા હતા, જવાબમાં ઈંગ્લેન્ડ 88 રનમાં ઓલઆઉટ થયું.

Source: TV9 Gujarati

More in Sports

Read the live feed on ZapIndies