રક્ષાબંધન પર સાયબર ઠગાઈની ચેતવણી

રક્ષાબંધન પર સાયબર ઠગાઈની ચેતવણી

નવસારીના સાયબર નિષ્ણાત ચિરાગ લાડે રક્ષાબંધન પર સાયબર ઠગાઈ અંગે ચેતવણી આપી છે. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર 99 રૂપિયામાં ચાંદીની રાખી કે સસ્તા ગિફ્ટ હેમ્પરની જાહેરાતો ઠગાઈ છે. વિદેશથી રાખી મોકલવાના નામે કસ્ટમ ડ્યુટી માંગીને પૈસા પડાવાય છે.

Source: News18 Gujarati

More in Technology

Read the live feed on ZapIndies