આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 18 ઓગસ્ટે વડોદરાની સેન્ટ્રલ જેલમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા. વનવિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં સાત વર્ષની સજા ભોગવી રહેલા વસાવાને મનોબળ વધારવા અને આદિવાસી બેલ્ટમાં પાર્ટીની વ્યૂહરચના ગોઠવવા આ મુલાકાત થઈ હોવાનું જણાવાય છે.
કેજરીવાલ-માન જેલમાં ચૈતર વસાવાને મળ્યા
Source: Divya Bhaskar