પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે શહબાઝ શરીફ સરકારની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી, જેમાં ઈમરાન ખાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાના આદેશને પડકારવામાં આવ્યો હતો. કોર્ટે 16 સપ્ટેમ્બર સુધી શિફા હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ અમલ ન થતાં PTI સરકાર સામે કોર્ટની અવમાનનાનો કેસ કરવાની તૈયારીમાં છે.
ઈમરાન ખાનને હોસ્પિટલ ખસેડવા અંગે સુપ્રીમ કોર્ટે ફગાવી સરકારની અરજી
Source: Gujarat Samachar