આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાવનગર દારૂકાંડમાં ભોગ બનેલા દર્દીઓની હોસ્પિટલમાં મુલાકાત લીધી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે મંત્રીઓને 'રોયલ સ્ટેગ મંત્રી' કહી, કલેક્ટર અને SP પર નિશાન સાધ્યું અને ત્રણ વર્ષ પહેલાના બોટાદ લઠ્ઠાકાંડની યાદ અપાવી. ઇટાલિયાએ સરકાર પર ગુંડાશાહીનો આરોપ લગાવ્યો.
ભાવનગર દારૂકાંડ: ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર પ્રહાર
Source: News18 Gujarati