મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડામાં VGGS 2027 માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શો દરમિયાન રોકાણકારો અને ડાયસ્પોરા સાથે સંવાદ કરી રહ્યા છે. તેમણે ગૂગલ, પરપ્લેક્સિટી AI અને માઇક્રોન સાથે AI, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર ક્ષેત્રે ભાગીદારીની તકો શોધી છે. આ પહેલ વિકસિત ગુજરાત@2047ના વિઝનને આગળ ધપાવશે.
ગુજરાતની વિકાસગાથા વૈશ્વિક મંચ પર, CM પટેલનો અમેરિકા-કેનેડા સંવાદ
Source: Zee 24 Kalak