અમેરિકાના હાર્વર્ડ યુનિવર્સિટીમાં બુધવારે પ્રથમવાર તુલસી જન્મોત્સવ અને ગ્લોબલ એવોર્ડ્સ સમારોહ યોજાયો. મોરારિ બાપુની રામકથા દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં નવ વિદ્વાનોને આઠ પુરસ્કારો એનાયત થયા. 2010થી ગુજરાતના તલગાજરડામાં યોજાતી આ પરંપરા પ્રથમવાર ભારતની બહાર ઉજવાઈ.
હાર્વર્ડમાં પ્રથમવાર તુલસી જન્મોત્સવ અને ગ્લોબલ એવોર્ડ્સ
Source: News18 Gujarati