વડોદરાની ઓયો હોટલમાં ગુલામ મુસ્તુફાના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘટના સમયે રૂમમાં કિશન વસાવા અને ગુલામ મુસ્તુફા સાથે ત્રીજો યુવક પણ હાજર હતો. બંને પરિણીત હતા અને ગ્રીન્ડર એપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.
વડોદરા OYO હોટલમાં યુવકનું મોત: રૂમમાં ત્રીજો વ્યક્તિ હોવાનો ખુલાસો
Source: News18 Gujarati