ડ્રેગન ફ્રુટ ખેતીમાં ખેડૂતની સફળતા, વીઘે 2 લાખની કમાણી

ડ્રેગન ફ્રુટ ખેતીમાં ખેડૂતની સફળતા, વીઘે 2 લાખની કમાણી

ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામના ખેડૂત ખસિયા જગદીશભાઈએ પરંપરાગત ખેતી છોડી ડ્રેગન ફ્રુટની ખેતી અપનાવી છે. ચાર વર્ષમાં સાત વીઘામાં ઓર્ગેનિક ખેતીમાંથી વીઘે 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવે છે. શિયાળામાં લાઈટ સિસ્ટમથી વહેલું ઉત્પાદન મળતાં 250-300 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળે છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies