પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અદિયાલા જેલમાંથી શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. PTI પ્રવક્તાએ પુષ્ટિ આપી છે. હોસ્પિટલ નજીક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ખાનને 17 વર્ષની જેલની સજા થઈ છે અને તેમણે આરોપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે.
ઈમરાનખાન જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા
Source: TV9 Gujarati