સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇમરાન ખાન હોસ્પિટલમાં શિફ્ટ

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇમરાન ખાન હોસ્પિટલમાં શિફ્ટ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અદિયાલા જેલમાંથી ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કોર્ટે તેમના સ્વાસ્થ્યની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવવાનો આદેશ આપ્યો હતો. હોસ્પિટલમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને એક ભાગને સબ-જેલ જાહેર કરવાની તૈયારી છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies