ભાવનગર લઠ્ઠાકાંડ: સુરતના યુવકને બ્રેઇન ડેડ જાહેર

ભાવનગર લઠ્ઠાકાંડ: સુરતના યુવકને બ્રેઇન ડેડ જાહેર

ભાવનગરમાં નકલી દારૂ પીનાર સુરતના યુવક સંજયસિંહ ડોડિયાને સુરતની આઇએનએસ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરાયો છે. આ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે અને ૩૦થી વધુ લોકો સારવાર હેઠળ છે. પોલીસે ૧૩ આરોપીઓને રિમાન્ડ પર લીધા છે, જ્યારે વકીલોએ કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies