અમદાવાદના નિકોલ અને કુબેરનગરમાં સસ્તા દારૂમાં કેમિકલ અને ફ્લેવર ઉમેરી મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરી વેચાણ કરતા એક આરોપીની ધરપકડ કરાઈ છે. SMCની રેડમાં રૂ. 6,500નો મુદ્દામાલ જપ્ત થયો છે, જ્યારે મુખ્ય સાથી દિનેશ ફરાર છે.
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ દારૂનું કૌભાંડ, એક ઝડપાયો
Source: Aajkaal Gujarati