ગાંધીગ્રામ પોલીસે રાજસ્થાનની ચાર સભ્યોની ગેંગને ઝડપીને રૂ.1.60 લાખની કિંમતના ત્રણ સ્પોર્ટ્સ બાઇક કબજે કર્યા છે. આરોપીઓ મોડી રાત્રે રેકી કરીને હેન્ડલ લોક વગરની બાઇક ચોરીને રાજસ્થાન લઈ જતા હતા. પોલીસે ત્રણ ગુનાના ભેદ ઉકેલ્યા છે.
રાજસ્થાનની સ્પોર્ટ્સ બાઇક ચોરી ગેંગ ઝડપાઈ
Source: Aajkaal Gujarati