આજે શનિ અને શુક્ર વચ્ચે સમસપ્તક યોગ બની રહ્યો છે, જેના કારણે મેષ અને કર્ક સહિત પાંચ રાશિના જાતકોને આર્થિક નુકસાન, માનસિક તણાવ અને સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગમાં ગ્રહો એકબીજા પર સાતમી દ્રષ્ટિ નાખે છે, જે અમુક રાશિઓ માટે પડકારજનક સાબિત થઈ શકે છે.
શનિ-શુક્રનો સમસપ્તક યોગ: 5 રાશિ પર દુ:ખોનો પહાડ
Source: VTV Gujarati