ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 23 ઓગસ્ટે અમદાવાદમાં 950 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજશે. આશરે 25 હજાર ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી ચૂક્યા છે. પરીક્ષામાં AI અને ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ થશે, અને સુરક્ષા માટે 1100થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.
ગુજરાત પોલીસ ભરતી: 23 ઓગસ્ટે 950 જગ્યાઓ માટે પરીક્ષા
Source: Mantavya News