અમદાવાદની LD એન્જિનિયરિંગ કૉલેજમાં GTU પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને લાફા મારનાર પ્રોફેસર ડી.એસ. પટેલની અઢી મહિનાની તપાસ બાદ મોડાસા ખાતે બદલી કરવામાં આવી છે. ટેક્નિકલ શિક્ષણ વિભાગે તપાસ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી છે. પીડિત વિદ્યાર્થીએ કૉલેજ, વિભાગ અને UGC સમક્ષ ફરિયાદ કરી હતી.
LD કૉલેજના પ્રોફેસરની મોડાસા બદલી, વિદ્યાર્થીને લાફા મારવાનો આરોપ
Source: Mantavya News