Jioનો સૌથી સસ્તો 1.5GB રિચાર્જ પ્લાન માત્ર 239 રૂપિયામાં

Jioનો સૌથી સસ્તો 1.5GB રિચાર્જ પ્લાન માત્ર 239 રૂપિયામાં

Jioનો 239 રૂપિયાનો રિચાર્જ પ્લાન 22 દિવસની વેલિડિટી સાથે દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS આપે છે. કુલ 33GB ડેટા મળે છે, સાથે JioTV અને JioAICloudની કોમ્પ્લીમેંટ્રી એક્સેસ પણ સામેલ છે.

Source: Zee 24 Kalak

More in Technology

Read the live feed on ZapIndies