નારી વંદન સપ્તાહ અંતર્ગત કાલાવડ કન્યા શાળામાં 'બેટી બચાઓ બેટી પઢાઓ' દિવસની ઉજવણી કરાઈ. કિશોરીઓને માસિક સ્વચ્છતા, આરોગ્ય સંભાળ, પોક્સો એક્ટ અને બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન કિટનું વિતરણ પણ કરાયું.
કાલાવડ કન્યા શાળામાં બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ ઉજવાયો
Source: Aajkaal Gujarati