નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પમાં તબીબો અધૂરી તપાસ છોડીને જતા રહેતાં હોબાળો થયો હતો. ભાજપ નેતા જશુભાઈ ભીલની રજૂઆત બાદ તબીબો પરત ફર્યા હતા. લગભગ 200 દર્દીઓ ભૂખ્યા-તરસ્યા રાહ જોઈ રહ્યા હતા.
નસવાડીમાં દિવ્યાંગ કેમ્પમાં હોબાળો, ડૉક્ટરો પરત ફર્યા
Source: Gujarat Samachar