સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવનારને 20 વર્ષ કેદ

સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવનારને 20 વર્ષ કેદ

અમદાવાદની પોક્સો કોર્ટે 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવનાર દેવરાજ ચૌધરીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. DNA રિપોર્ટમાં તે બાળકીનો જૈવિક પિતા સાબિત થયો હતો. કોર્ટે પીડિતાને ₹4 લાખ વળતર આપવાનો આદેશ પણ કર્યો છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies