ઈજા થયા બાદ ટિટાનસનું ઈન્જેક્શન લેવું જરૂરી છે, કારણ કે તે ધનુર્વા નામની ગંભીર બીમારીને અટકાવે છે. આ બીમારી ક્લોસ્ટ્રીડિયમ ટેટાની બેક્ટેરિયાથી થાય છે, જે ધૂળ, માટી કે લોખંડની વસ્તુથી થતા કટ દ્વારા શરીરમાં પ્રવેશે છે. સમયસર ઈન્જેક્શન ન લેવાથી મસલ્સ કડક થવા, શ્વાસ લેવામાં તકલીફ અને સેપ્સીસ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
ઈજા બાદ ટિટાનસ શોટ કેમ જરૂરી?
Source: Zee 24 Kalak