નિષ્ણાતોના મતે, 6 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને કેળાની માત્રા ઉંમર પ્રમાણે નક્કી કરવી જોઈએ. 6-9 મહિનામાં 2-4 ચમચી પેસ્ટ, 9-12 મહિનામાં અડધું કેળું, 1-3 વર્ષમાં એક નાનું અને 4-5 વર્ષમાં એક મધ્યમ કેળું યોગ્ય છે. વધુ પડતું કેળું નુકસાન કરી શકે છે.
બાળકને કેળા ખવડાવતા પહેલા જાણો યોગ્ય માત્રા
Source: Zee 24 Kalak