નવસારીના આરોગ્ય અધિકારી ડૉ. ભાવેશ પટેલ જણાવે છે કે કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી છે, પરંતુ તેની ગુણવત્તા મહત્વની છે. HDL ગુડ કોલેસ્ટ્રોલ હૃદયને રક્ષણ આપે છે, જ્યારે LDL બેડ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જમા થઈ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બને છે. ખરાબ આહાર અને જીવનશૈલી LDL વધારે છે.
કોલેસ્ટ્રોલ શરીરનો દુશ્મન નથી, ગુણવત્તા મહત્વની
Source: News18 Gujarati