સુપર અલ નીનો 100 વર્ષનો રેકોર્ડ તોડશે

સુપર અલ નીનો 100 વર્ષનો રેકોર્ડ તોડશે

યુકેના હવામાન વિભાગની આગાહી મુજબ, સુપર અલ નીનો પેસિફિક મહાસાગરનું તાપમાન સામાન્ય કરતાં 3.9 ડિગ્રી સુધી વધારી શકે છે, જે 2015-16ના 3 ડિગ્રીના રેકોર્ડને તોડી નાખશે. આગામી વર્ષ 2027 સૌથી ગરમ વર્ષ બની શકે છે. ભારતમાં ચોમાસાનો વરસાદ સરેરાશ 90 ટકા જ રહેવાની શક્યતા છે, જે 11 વર્ષમાં સૌથી ઓછો હશે.

Source: Gujarat First

More in Science & Environment

Read the live feed on ZapIndies