ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, અમદાવાદ સહિત ઝાપટાં પડશે

ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, અમદાવાદ સહિત ઝાપટાં પડશે

હવામાન વિભાગે ગુજરાતમાં 22થી 28 ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. લો-પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલ 4% વરસાદની ખાધ છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 28% ઘટ છે.

Source: ABP Asmita

More in Science & Environment

Read the live feed on ZapIndies