ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા ઓછી

ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા ઓછી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 10-11 દિવસ સુધી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે, પરંતુ તે ગુજરાત તરફ આવે તેવી શક્યતા ઓછી છે. તેથી ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ વધવાની કે નવો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી છે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies