ગુજરાતમાં આગામી 48 કલાકમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 26 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને રક્ષાબંધન તથા સાતમ-આઠમ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી કરી છે.
રક્ષાબંધન-સાતમ-આઠમે વરસાદની આગાહી
Source: Zee 24 Kalak