કેન્દ્ર સરકારે Chlorpheniramine Maleate અને Phenylephrine Hydrochlorideના કોમ્બિનેશનવાળી દવાઓ 4 વર્ષથી નાના બાળકો માટે પ્રતિબંધિત કરી છે. નિષ્ણાતોની સમીક્ષા બાદ આ નિર્ણય લેવાયો છે, જેમાં ગંભીર આડઅસરોનો ભય છે. દવાના પેકિંગ પર ચેતવણી ફરજિયાત કરવામાં આવી છે.
4 વર્ષથી નાના બાળકો માટે કફ-એલર્જી દવા પર પ્રતિબંધ
Source: Mantavya News