તમિલનાડુના કોઇમ્બતુર જિલ્લાના અન્નૂરમાં મચ્છર ભગાડવાની દવાના ધુમાડાથી બે લોકોના મોત થયાના અહેવાલ બાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. મૃતકોની તબિયત પહેલેથી ખરાબ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, પણ સ્થાનિકો ધુમાડાને કારણભૂત ગણાવી રહ્યા છે. પરિવારોએ ફરિયાદ નોંધાવી નથી.
મચ્છર ભગાડવાના ધુમાડાથી બે મોત, તપાસ શરૂ
Source: BBC Gujarati