અમદાવાદ FSLના ટોક્સિકોલોજી વિભાગે જણાવ્યું કે પરીક્ષણ માટે મોકલાયેલા 50%થી વધુ દારૂના સેમ્પલમાં જીવલેણ ઔદ્યોગિક કેમિકલ્સ મળ્યાં છે. ભાવનગર ઝેરી દારૂકાંડમાં 11 મોત બાદ આ ખુલાસો થયો છે. સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડ જેવો બનાવવા માટે આ કેમિકલ્સનો ઉપયોગ થાય છે.
અમદાવાદ FSL: 50% દારૂના સેમ્પલમાં ઔદ્યોગિક કેમિકલ્સ મળ્યાં
Source: Gujarat Samachar