ગુજરાત પોલીસે 'ફેમિલી ફર્સ્ટ' નીતિ હેઠળ પ્રથમવાર 415 કર્મચારીઓની સ્વવિનંતી આધારે બદલી કરી છે. DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પતિ-પત્ની કેસને ધ્યાને લઈ આ નિર્ણય લીધો છે. આમાં 27 ASI, 33 હેડ કોન્સ્ટેબલ અને 355 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
ગુજરાત પોલીસમાં પ્રથમવાર 415 કર્મચારીઓની બદલી
Source: News18 Gujarati