કોલંબો ટેસ્ટમાં વરસાદની આગાહી, ટીમ ઈન્ડિયાની ચિંતા વધી

કોલંબો ટેસ્ટમાં વરસાદની આગાહી, ટીમ ઈન્ડિયાની ચિંતા વધી

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થશે. હવામાન વિભાગે પાંચેય દિવસ વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. ગાલે ટેસ્ટમાં 165 રનથી જીત્યા બાદ ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે અને ક્લીન સ્વીપ કરવા માંગે છે.

Source: Zee 24 Kalak

More in Sports

Read the live feed on ZapIndies